Bsc sem 1 માં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ કૉલેજ ની વેબસાઇટ ઉપર ઓન-લાઇન ફોર્મ અથવા કોલેજ નો રુબરુ સમ્પર્ક કરવાનો રહેશે
વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવા માં આવશે
વધુ માહિતી માટે કોલેજ નો નીચેના નંબર પર ચાલુ કાર્ય દિવસ માં સંપર્ક કરવો.
9925857821 & 7698570039 & 7567992844