Notice
Bsc sem 1 માં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ની ગાઇડ લાઇન મુજબ કૉલેજ ની વેબસાઇટ ઉપર ઓન-લાઇન ફોર્મ સબમિટ કરવાના રહેશે.
પ્રવેશ ફોર્મ ફી પેઠે રૂ ૨૦/- કોલેજ ના બેંક ઓફ બરોડા એકાઉન્ટ નંબર-01550100020045 ISFC -BARB0KHERAL , NAME OF ACCOUNT-THE PRINCIPAL SCIENCE COLLEGE KHERALU માં જમા કરાવવાના રહેશે.
પ્રવેશ ફી નુ પેમેન્ટ ઓન-લાઇન કોઇ પણ મોડ થી વિદ્યાર્થી કરી શકશે. તથા જે મોડ થી પેમેન્ટ કરેલ હોય તેની પ્રિંટ કાઢી પોતાની પાસે રખવાની રહેશે અને કોલેજ ને જરુર પડશે ત્યારે મંગાવવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે..
વિદ્યાર્થી વેબસાઇટ પર ભરેલ ફોર્મ ની પ્રિંટ પણ પોતાની પાસે રાખવાની રહેશે. અને જરુર પડે અને કોલેજ દ્વારા મંગાવવામાં આવે તો જ કોલેજ માં રજુ કરવાની રહેશે.
વધુ માહિતી માટે કોલેજ નો નીચેના નંબર પર ચાલુ કાર્ય દિવસ માં સંપર્ક કરવો.
૯૪૦૯૬૭૪૪૦૧,૯૯૨૫૮૫૭૮૨૧,૭૬૯૮૫૭૦૦૩૯